Posts

આજરોજ એલ.એસ. હાઇસ્કૂલ માં ખેલ મહાકુંભ રાખવામાં આવેલ જેમાં શાળાના ધોરણ 8 ના બાળકોએ ભાગ લીધો ત્રીપગી દોડ માં પ્રથમ નંબર આવ્યો રસ્સા ખેંચ,લગડી માં બીજો નંબર આવ્યો

76th Happy independence day. દેશ કે નામ દીકરી કો સલામ અંતર્ગત કન્યાશાળા -2 માં ભણેલી દીકરી કોમલબેન હિતેશકુમાર શુક્લના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ જે વર્ષાબેન વ્યાસની દીકરી છે

આજરોજ શાળા સલામતી અંતર્ગત ફાયર સેફ્ટી ની ટીમ શાળામાં આવી બાળકોને મોકડિલ યોજી બાળકોને સારી સમજ આપી...

આજરોજ મારા વાલીદ મીર ગટુરભાઈ નાથુભાઈ નો ઇન્તકાલ આજરોજ થયેલ આજે 1 વર્ષ પૂર્ણ થયું તો આજે શાળાના બાળકોને તિથિ ભોજન આપેલ જેમાં જરદો,દાળ,ચાવલ આપવામાં આવેલ 22/01/2024 ના રોજ પપ્પાનું ઇંત્કાલ થયેલ અને 23/01/24 એ દફન વિધિ કરવામાં આવી

આજરોજ શાળામાં ઉતરાયણ પર્વ નિમિતે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકોએ બનાવેલા જાતે પતંગો ને ઇનામ આપવામાં આવ્યું