આજ રોજ બેગ લે - ડે નિમિત્તે શાળાના બાળકોને સિવિલ હોસ્પિટલ,પોસ્ટ ઓફિસ,બેંક ઓફ બરોડા,એલ.એસ. હાઇસ્કૂલ,પોલીસ સ્ટેશન,વગેરે સ્થળો ની મુલાકાત લઈ બાળકો ને જે તે સ્થળો ની વિસ્તૃત માહિતી આપી

Comments