આજરોજ સી.આર.સી કક્ષાનો કલા ઉત્સવ રાજપુર કન્યા શાળા ખાતે યોજવામાં આવેલ શાળાના બાળકોએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું...જેમાં વાદક માં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો...લોકગીતમાં દ્વિતીય નંબર તેમજ કાવ્ય લેખનમાં દ્વિતીય નંબર શાળાના બાળકોએ પ્રાપ્ત કર્યું માર્ગદર્શક તરીકે ગુલશનબેન બલોચ તેમજ જિજ્ઞાસાબેન પટેલ ખૂબ જ સરાહનીય કામગીરી કરી શાળા પરિવાર વતી તેમને અભિનંદન આપવામાં આવ્યા. તાલુકા કક્ષાની સ્પર્ધામાં પણ વાદન સ્પર્ધામાં બીજો નંબર આવ્યો....

Comments