આજરોજ શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બાળકો શિક્ષકો બની શાળાના સ્ટાફે પ્રાર્થના કરી અને બાળકોને શાળાનું ંચાલન સોંપેલ બાળકોએ દરેક વર્ગખંડમાં ખૂબ સરસ રીતે અભ્યાસ કાર્ય કરાવેલ શાળાના બહેનશ્રી જિજ્ઞાસાબેન પટેલ દ્વારા આજે શિક્ષક દિન નિમિત્તે તેમજ તેમના સાસુમાની મરણતિથિ નિમિત્તે બાળકોને તિથિ ભોજન કરાવેલ બાળકોએ મગદળ,છોલે,પુરી,પુલાવ, કઢી અને રમકડા સાથે રુચિકર તિથિ ભોજન આપેલ શાળા પરિવારે જિજ્ઞાસાબેન પટેલનો ખુબ ખુબ આભાર માનેલ

Comments