આજરોજ રાજપુર કુમાર શાળા નં-7 ખાતે વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું જેમાં શાળાએ બધા જ વિભાગોમાં ભાગ લીધો અને ખુબ સરસ પ્રદર્શન કર્યું

Comments