શાળાની બહેનોએ પોતાની અનુકૂળતાએ 2024 માટે બાલવાટિકા ધોરણ 1 થી 8 અને શાળા બહારના બાળકો માટે સર્વેની કામગીરી શરૂ કરી દીધી દરરોજ એક કલાક ફાળવેલ વિસ્તારમાં સર્વેની કામગીરી કરશે

Comments