Posts

બાળ પ્રતિભા માં પરબડિયા યુસુફ સ્પર્ધા માં 2 બીજો નંબર આવ્યો....શાળાના બહેન ગુલશનબહેન એક દિવસમાં સારી એવી મહેનત કરાવી.... બન્ને ને શાળા પરિવાર વતી અભિનદન

SMC મીટીંગ ટેલિકોન્ફરન્સ 27/12/2023

વીર બાલ દિવસ ની ઉજવણી 26 ડિસેમ્બર

શાળાની બહેનોએ પોતાની અનુકૂળતાએ 2024 માટે બાલવાટિકા ધોરણ 1 થી 8 અને શાળા બહારના બાળકો માટે સર્વેની કામગીરી શરૂ કરી દીધી દરરોજ એક કલાક ફાળવેલ વિસ્તારમાં સર્વેની કામગીરી કરશે