આજરોજ 77 માં સ્વતંત્ર દિન નિમિત્તે શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં મુખ્ય મહેમાન તરીકે શાળાના શિક્ષિકા બહેન ગુર્જર મધુબેન ને હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહેલ.. કાર્યક્રમમાં શહીદ વીર ચિરાગ ચૌહાણ ની માતૃશ્રીનું પુષ્પાબેન નું મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવેલ


Comments