આજરોજ બાળકોને લઈને સ્થાનિક પ્રવાસે ગયા હતા જેમાં સાઈબાબા મંદિર વાલકેશ્વર મહાદેવ ચેકડેમ અડવેસર મહાદેવ તેમજ આજુબાજુના ખેતરોની તેમજ ખેડૂતોની મુલાકાત કરી હતી બાળકોને ખેતરોમાં ઉગતા ધાન્ય વિશે વિસ્તૃત માહિતી આપી હતી ટપક સિંચાઈ પદ્ધતિ તેમજ ફુવારા પદ્ધતિ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવે છે તે દર્શાવવામાં આવેલ

Comments