Posts

શાળામાં પ્રોજેક્ટર ઉપર વર્ગ Good Touch Bed Touch Film......

આજરોજ બાળકોને લઈને સ્થાનિક પ્રવાસે ગયા હતા જેમાં સાઈબાબા મંદિર વાલકેશ્વર મહાદેવ ચેકડેમ અડવેસર મહાદેવ તેમજ આજુબાજુના ખેતરોની તેમજ ખેડૂતોની મુલાકાત કરી હતી બાળકોને ખેતરોમાં ઉગતા ધાન્ય વિશે વિસ્તૃત માહિતી આપી હતી ટપક સિંચાઈ પદ્ધતિ તેમજ ફુવારા પદ્ધતિ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવે છે તે દર્શાવવામાં આવેલ

👆🏻પ્રશ્નપત્ર ચકાસણી... અર્ધવાર્ષિક પરીક્ષા નાપ્રશ્નપત્રની વાલી દ્વારા ચકાસણી કરવામાં આવી બાળકોએ લખેલ પેપરોની ચકાસણી કરી....

શાળા નું ગૌરવ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં શ્રેષ્ઠ પ્રદર્શન માટે આજ રોજ સનમાન કરવામાં આવેલ