ધોરણ 1 થી 4 માં બેઇઝ લાઈન એસેસમેન્ટ કરવામાં આવ્યું જેમાં દરેક બાળકને વ્યક્તિગત બોલાવીને તેની કસોટી લેવામાં આવી વાંચન લેખન અને ગણન બાળક કંઈ સ્થિતિએ છે તે નોંધવામાં આવેલ બાળક જે સ્થિતિમાં છે તે સ્થિતિ દર્શાવવામાં આવી.14 થી 22 દરમિયાન કસોટી લેવામાં આવશે

Comments