શાળા પરિવાર ની બહેનો તરફ થી સાઉન્ડ સિસ્ટમ દાન માં આપવામાં આવી ... જિજ્ઞાસાબહેન, અસ્મિતાબહેન,ગુલશન બહેન તરફથી on July 26, 2022
શાળા બહારના બાળકો તેમજ કદી પણ શાળાએ ના ગયા હોય તેવા બાળકોનો સર્વે કરવામાં આવ્યો...6 થી 18 વર્ષના બાળકોનો સર્વે.... on July 18, 2022
શાળામાં આજ બાળમેળા નિમિતે SMC સભ્ય તેમજ મહમદ શાન ના વાલી શ્રી આસીમ ભાઈ તરફ થી બાળકોને તિથિ ભોજન આપવામાં આવેલ.... on July 18, 2022
ધોરણ 1 થી 4 માં બેઇઝ લાઈન એસેસમેન્ટ કરવામાં આવ્યું જેમાં દરેક બાળકને વ્યક્તિગત બોલાવીને તેની કસોટી લેવામાં આવી વાંચન લેખન અને ગણન બાળક કંઈ સ્થિતિએ છે તે નોંધવામાં આવેલ બાળક જે સ્થિતિમાં છે તે સ્થિતિ દર્શાવવામાં આવી.14 થી 22 દરમિયાન કસોટી લેવામાં આવશે on July 15, 2022