Posts

શાળા નામાંકન 2020-2021

આજરોજ શાળામાં વિજ્ઞાન દિનની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકોનવિજ્ઞાન કવીઝ તેમજ પ્રદર્શન રાખવામાં આવી

કૃમિનાશક દિન ની ઉજવણી

સાથે જમીએ.... પ્રોજેક્ટ કાર્ય

શાળામાં આજરોજ મુખ વાચન અન્વયે ડાયટના અધ્યાપક ઓઝા સાહેબે મુલાકાત લીધી

શાળાના બાળકોએ સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપી તેમાં બાળકો ઉતીર્ણ થતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા અભિનંદન

21 ફેબ્રુઆરી માતૃભાષા ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકોને ગુજરાતી સાહિત્યના કવિઓનો પરિચય ગુજરાતી ગીતો માતૃ ગીતો. બાળકોએ લોકગીતો ગાઈને ઉજવણી કરી

આજરોજ પ્રાથમિક કુમાર શાળા નં-5 માં વાંચક સમીક્ષા યૉજાઈ જેમાં શાળાના બાળકોએ ભાગ લીધો

આજરોજ તા-13/02/2020 ના રોજ માનનીય શાસનાધિકારી સાહેબશ્રી, સી.આર.સી સાહેબશ્રી તેમજ આચાર્યશ્રી પ્રકાશભાઈ પ્રજાપતિને સાથે રાખી સાહેબશ્રી વર્ગ મુલાકાત કરી મૂલ્યાંકન કરવામાં આવેલ દરેક વર્ગ શિક્ષકને તેમના કાર્યને અનુસાર ગુણ આપવામાં આવેલ....