ગુરુ પૂર્ણિમા

આજ રોજ પ્રાથમિક કુમાર શાળા નં -1 માં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.જેમાં શાળાના બાળકો દ્વારા શાળાના શિક્ષકો નું તિલક કરી પૂજન કરવામાં આવ્યું શાળાના શિક્ષકોએ ગુરુપૂર્ણિમા વિષે નું મહત્વ સમજાવવામાં આવ્યું.



Comments