ઈનામ વિતરણ

પ્રાથમિક કુમાર શાળા નં -૧ માં 26 જાન્યુઆરી નાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક બાળક ને અસ્મિતાબેન,ગુલશનબેન અને જિજ્ઞાસાબેન તરફથી ઈનામ આપવામા આવ્યુ અને શાળાના આચાર્યબેન વર્ષાબેન તરફથી કાર્યક્રમ તૈયાર કરાવનાર બહેનોને ઇનામ આપવામા આવ્યુ.






Comments