Posts

બેગલેસ ડે નિમિત્તે આજરોજ શાળાના બાળકોને લઈને જીઆઇડીસી ખાતે મુલાકાત લીધી જેમાં બેકરી પાઇપ બનાવવાની ફેક્ટરી કાજુ બનાવતી ફેક્ટરી બોક્સ બનાવતી ફેક્ટરી ઓઈલ તેલની મિલ, ગોપાલ નમકીન મેડિકલ કીટ બનાવતી ફેક્ટરી પાઇપની ફેક્ટરી મિનરલ વોટર વગેરે જેવા સ્થળોની મુલાકાત લીધી

જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાએ ભાગ લીધો ડેર ખાતે પ્રદર્શનમાં ભાગ લીધો......

આજ રોજ તારીખ 04/12/2024ના શાળામાં પરખ રાષ્ટ્રીય સર્વે દ્વારા ધોરણ 3/6 ની પરીક્ષા યોજવામાં આવી જેમાં ધોરણ 3 માં 31/29 બાળકો તેમજ ધોરણ 6 માં 29/29 બાળકો હાજર રહ્યા