Posts

આજરોજ કન્યાશાળા નંબર 2 માં ટવીનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો

ધોરણ - 1,2 ના બાળકો ની નિદાન કસોટી લેવામાં આવી

આજરોજ શાળામાં સિદ્ધપુર ડેન્ટલ હોસ્પિટલ તરફથી દંત આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં શાળાના બાળકો શાળાના સ્ટાફ વાલીએ પોતાના દંત આરોગ્ય વિશે કાળજી લઈ ડેન્ટલ હોસ્પિટલ ના ડોક્ટરો દ્વારા તપાસ કરવામાં આગળની સારવાર માટે દેથળી હોસ્પિટલમાં બોલાવવામાં આવેલ

રાષ્ટ્રીય સલામતી સપ્તાહ અન્વયે આજે શાળામાં નગરપાલિકા દ્વારા મોકડીલ યોજવામાં આવેલ જેમાં બાળકોને આપત્તિ વ્યવસ્થાપન વિશે જરૂરી માર્ગદર્શન આપેલ....