Posts

આજ રોજ શાળામાં મધુબેન બાબુભાઈ ગુર્જર નો સત્કાર સમારંભ યોજાયો જેમાં માનનીય શાસનાધિકારી સાહેબશ્રી,સી.આર.સી ધીરજભાઈ, નગર સંઘ પ્રમુખ મંત્રી શ્રી,એસ.એમ.સી આસીમભાઈ, આચાર્ય શ્રી,મહેમાન શ્રી ઉપસ્થિત રહેલા...માનનીય સાહેબશ્રી ના હસ્તે મુમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું શાળા પરિવાર તરફથી સોનાની બુટી આપવામાં આવી...