Posts

ગાંધી જયંતીના અવસરે આજ રોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત શાળાના મેદાન વર્ગ ખંડ ની સફાઈ કરવામાં આવી બાળકો, વાલીઓ એસ.એમ.સી સભ્યો એ ભાગ લીધો

શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમો માં ભાગ લીધેલ બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું જેમાં બાળકોને ટિફિન ના ડબ્બા આપવામાં આવેલ

આજરોજ શાળામાં સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાહેબના હસ્તે ખાતમુહૂર્તનો બોડેલી ખાતે આયોજન બાળકોને બાયસેગ ના માધ્યમ થી લાઈવ બતાવેલ

શાળામાં અનિયમિત બાળકોની આજ રોજ મુલાકાત કરી શાળામાં આવવા સમજાવેલ બાળકોને તેમજ વાલી ને શાળામાં અભ્યાસ સાથે મળતા લાભો વિશે જણાવેલ....

આજરોજ શાળામાં વિજ્ઞાન મેળો યોજવામાં આવેલ જેમાં શાળાએ ભાગ લીધો અને પોતાનું સારું પર્ફોર્મન્સ રજૂ કરેલ.શાળાના બાળકોએ જાતે પ્રયોગો બનાવ્યાં અને સરળ શૈલીમાં સમજ આપી વિજ્ઞાન મેળામાં શાસનાધિકારી સાહેબ એસ. આઈ સાહેબે હાજરી આપી