Posts

ધોરણ 1 માં નામાંકન કરવામાં આવેલ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા બાળકો તેમજ 5 વર્ષ પૂર્ણ કરેલ હોય

આજ રોજ ધોરણ - 8 ના બાળકોની વિદાય યોજવામાં આવી બાળકોએ તેમજ શિક્ષકો એ આશીર્વાદ આપેલ....

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે શાળા ના શિક્ષકો દ્વારા ચકલી ના માળા તેમજ પાણીના કુંડા લગાવવામાં આવ્યા આભાર જીતુભાઈ

શાળા ના બહેન જીજ્ઞાશા બહેનએ આજે બાળકો ને તિથિ ભોજન આપેલ પાવભાજી

આજ રોજ શાળા પરિવાર બાળકો સાથે રહી ધુળેટી ની ઉજવણી કરી હતી