Posts

શાળા ના બાળકો ને પ્રાર્થના સભામાં યોગ કસરત કરવામાં આવી..

આજ રોજ શાળા પરિવાર તરફથી શાળાના બાળકો ને પાઉંભાજી નું તિથિ ભોજન આપવામાં આવ્યું બાળકો ખૂબ જ ખુશ થયેલ....

માનનીય મને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ બાળકો બાયસેગના માધ્યમથી નિહાળેલ.27/1/2023

26 મી જાન્યુઆરીના શાળામાં સૌથી વધુ ભણેલી દીકરીને હાથે ધ્વજ વંદન કરવામાં આવેલ જેમાં પ્રાથમિક કન્યા શાળામાં ભણેલી બહેન શ્રીજયશ્રીબેન બાબુલાલ પ્રજાપતિ નગર શિક્ષણ સમિતિ ઊંઝા ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે તેમણે ધોરણ 7 સુધીનો અભ્યાસ પ્રાથમિક કન્યા શાળામાં કરેલ તેઓ એમ બીએડ સાથે ભાષા વિશેના શિક્ષક તરીકેની ફરજ બજાવે છે