Posts

આજ રોજ શાળામાં નવરાત્રિ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બાળકો મન મૂકીને ગરબા ગાયા...

આજ રોજ શાળા સલામતી અન્વયે આજ રોજ મોકડીલ કરવામાં આવી જેમાં બાળકોને સમજ આપવામાં આવી કે જયારે આગ લાગે તો કેવી રીતે આગ ઓલવવી....

શાળા ના બાળકો સાથે વિવિધ સ્થળો ની મુલાકાત બાળકો ત્યાં જઈ ને માહીતી પ્રાપ્ત કરી

આજ રોજ ધોરણ -6 થી 8 ના બાળકોનો ટ્રેનિંક કાર્યક્રમ કુમાર શાળા નં -2 ખાતે રાખવામાં આવેલ શાળાના બાળકો એ શાળાની મુલાકાત લીધી