Posts

આજ રોજ શાળામાં મધુબેન ગુર્જર અને ચેતનાબેન સિદ્ધપુર વાલા તરફ થી 10 બૉકડા દાન પેટે આપવામાં આવેલ જિજ્ઞાાબહેન પટેલ દાન પેટે ઠંડા પાણીનું વોટર કૂલર લાવેલ.જેની કિંમત રૂપિયા 40,000 શાળા પરિવાર વતી તેમનો આભાર.

આજ રોજ SSA માંથી જાગૃતિ બહેન ચોધરી એ સમતોલ આહાર વિશે બાળકોને વિસ્તૃત જાણકારી આપી એક વિડિયો બતાવી બાળકને જાણકારી આપી

આજ રોજ શાળામાં પ્રાર્થના સભામાં માનનીય શાસનાધિકારીસાહેબ શ્રી જે.ડી જોશી સાહેબ તેમજ સી.આર.સી સાહેબ પ્રાર્થના સભામાં જોડાયેલા સાહેબે પ્રાર્થના સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગયેલા શાળા પરિવારને અભિનંદન પાઠવેલ

15 મી ઓગસ્ટ નિમિત્તે શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં મુખ્ય મહેમાન તરીકે હંસાબેન પટેલ જે શાળાના દાતા છે તેમના હસ્તે શાળામાં ધ્વજવંદન કરવામાં આવેલ

ટેકનોલોજી નો સાર્થક ઉપયોગ થાય તે બાબતે ધ્યાન રાખી આજે શાળાની બહેનોની મીટીંગ વર્ચ્યુઅલ દ્વારા યોજવામાં આવી જેથી શાળાનો સમય બચી ગયેલ તેમજ ખૂબ જ શાંતિથી મિટિંગ યોજવામાં આવી

પ્રા. કુમારશાળા નં 1 ના ઉત્સાહી અને કાર્યદક્ષ આચાર્ય મુસ્તુફાભાઈ મીર દ્વારા તેઓના નિવાસ સ્થાને ત્રિરંગો ફરકાવીને હર ઘર તિરંગા અભિયાન સાથે જોડાઈને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી શાળાની બહેનો એ પણ પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવી હર ઘર તિરંગા અભ્યાનને સાર્થક કરેલ

માનનીય શાસનાધિકારી સાહેબશ્રીના હસ્તે શાળામાં આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં શાળાના શિક્ષિકા બહેનો સામેલ થયેલ