Posts

શાળા પરિવાર એ શાળા બહારના બાળકોનો તેમજ કદીએ શાળાએ ના ગયેલા તેમજ 6 થી 18 વર્ષના બાળકોનો સર્વે કરેલ....

શાળા પ્રવેશોત્સવ બાબતે લોકમતમાં સમાચાર

શાળામાં પ્રવેશોત્સવ કાર્યકમમાં IAS અધિકારી સાહેબ સાથે લાઈઝન તરીકે કામ કરેલ

શાળાના ધોરણ -8 ના બાળકોની વિદાય રાખેલ.....

શાળામાં વુક્ષારોપણ કરવામાં આવ્યું..

શાળા પ્રવેશોત્સવ.....23/6/2022...માનનીય સાહેબશ્રી સ્વચ્છ ભારત મિશન અભિયાન ના ડાયરેક્ટર સાહેબ પી.કે.પ્રજાપતિ સાહેબ, શાસનાધિકારી સાહેબ જે. ડી. જોષી સાહેબ,CRC ધીરજભાઈ સોલંકી નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ,SMC સભ્યો, વાલીઓ ઉપસ્થિતિ રહેલા.શાળાના દાતા શ્રી ગીરીશભાઈ સોલંકીનું સન્માન મહેમાનશ્રી કરેલ.શાળાના આચાર્યશ્રી મુસ્તુફાભાઈ મીરે આભાર વિધિ સંસ્કૃત ભાષામાં કરી મહેમનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા......