Posts

શાળા બહારના બાળકોનો સર્વે.....

આજ રોજ સીઆર.સી કક્ષાનો વિજ્ઞાન મેળો ઓનલાઈન યોજાયો..શાળાએ બે કૃતિ માં ભાગ લીધો...

આજ શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં લાઈફ સ્કીલ ડેવલપમેન્ટ પર બાળમેલો યોજવામાં આવેલ જેમાં ફ્રુટ ની ડીશ, વન મેન શો સમોસાનું સ્ટોર, ફાફડા બટાકા નો સ્ટોર ,ગેમો ,ટાયર પંચર કઈ રીતે કરવું, વિવિધ વન ની રમતો યોજવામાં આવેલ... કાર્યક્રમનું ઉદઘાટન માનનીય શાસનાધિકારી સાહેબશ્રી ડો. હિતેશકુમાર પટેલે કરેલ તેમજ સિધ્ધપુર સી.આર.સી સાહેબશ્રીએ પણ હાજરી આપેલ.....

આજ રોજ શાળામાં રમતગમત નું આયોજન કરવામાં આવેલ...બાળકો તેમજ શાળાની બહેનોએ ભાગ લીધો