Posts

શાળામાં NMMS Examમાં ઉત્તીર્ણ થયેલ બાળકોને શાસનાધિકારી સાહેબ ના હસ્તે પ્રમાણપત્ર

શાળામા શિક્ષક દિનની ઉજવણી તેમજ શેરી શિક્ષણમાં શિક્ષક દિન

શાળામાં ફાયર સેફ્ટી મોકડ્રીલ યોજવામાં આવેલ.જેમાં બાળકોને આગ લાગે ત્યારે શું કરવું જોઈએ? ભૂકંપ આવે પુર આવે અકસ્માત થાય વગેરે જેવી બાબતો થી બાળકોને માહિતગાર કરવામાં આવેલ અસ્મિતા બહેન પટેલે ખૂબ જ જરૂરી માહિતી બાળકોને આપી મોકડ્રીલ નું આયોજન કરેલ.શાળામાં બાળકોને ડેંગુયું ના રક્ષણ માટે દવાનો છટકાવ કરવામાં આવ્યો.....