Posts

શાળા પરિવાર તરફથી તેમજ દાતા ગિરીશભાઈ સોલંકી તરફથી ધોરણ-1ના બાળકો તેમજ નવીન દાખલ થયેલ બાળકોને ગણવેશ તેમજ કીટ આપવામાં આવી...

વિજ્ઞાન મેળામાં પ્રથમ નંબર આવ્યો રાજ્ય લેવલે ભાગ લેવા ગયેલ.રાજ્યમાં પણ નંબર આવશે બાળકો તેમજ વિજ્ઞાન શિક્ષકને અભિનંદન

15મી ઓગસ્ટ નિમિત્તે વાલી મિટીંગ

75 સ્વતંત્રદિન નિમિત્તે ઓફિસ ના હેડ ક્લાર્ક કિરીટભાઈ શશીકાંતભાઈ પાધ્યાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ