Posts

શેરી શિક્ષણ ધોરણ 1 થી 5

શાળામાં બાળકોનું સ્વાગત....જે શાળાઓ સુમસામ હતી તે શાળાઓ બાળકોના આવવાથી ખીલી ઉઠી....નંદ ધેર આનંદ ભયૉ.....

વાલી સંપર્ક....એકમ કસોટી તેમજ ધરે શીખીએ આપવા માટે

આજે વેલેન્ટાઇન ડે ની જગ્યાએ માતૃપિતૃ દિન ની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકોએ માતા પિતાની પૂજા કરી શુભેચ્છા લીધી...માનનીય શાસનાધિકારી સાહેબશ્રીના આ સુંદર અભિગમને સૌ વાલીઓએ આવકારેલ.....

શાળાઓ બંધ છે....શિક્ષણ બંધ નથી....આવો સ્કૂલ ચલે...શાળા દ્વારા શેરી શિક્ષણ શરૂ કરવામાં આવ્યું

આજ રોજ શાળાના શિક્ષકોએ કોરોનાની વેકસીન લીધી.