Posts

કોરોના જાગૃતિ અન્વયે આજ રોજ મહોલ્લામાં બેનરો લગાવી વાલીઓ બાળકોને જાગૃત કર્યા...

સરકારશ્રી ના આદેશ મુજબ કોરોના વાયરસને કારણે શાળામાં રજાઓ છે ત્યારે બાળકો પુન કસોટી લખે તેમજએકમ કસોટી તૈયાર કરે તે માટે શાળાના બહેન ચેતનાબેન ધરે જઈ જઈ ને બાળકો ને એકમ કસોટી આપી સમજ આપી......અભિનંદબહેનશ્રીને....

શાળામાં પક્ષીઓ માટે પક્ષીધર લાવી લગાવ્યા બાળકો ખુશ થયા

શાળામાં તારીખ-4/3/2020 તેમજ 5/3/2020 ના રોજ શાળામાં એસ.આઈ.સાહેબે મુલાકાત લીધી શાળાની શૈક્ષણિક તેમજ ભૌતિક બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવેલ

હોળી અને ધૂળેટીનાં નિમિત્તે શાળાના બાળકોને ચાઇનાના કલરો ના વાપરવા તેમજ તકેદારી રાખવા સલાહ આપી સાથે સાથે જિજ્ઞાસાબહેન પટેલ તરફથી બાળકોને ખજૂર સાથે ધાણી આપવામાં આવી